ગૉખલા
જૅવા ઘર ની અન્દર ગૂનગલાતૉ
હુ ઇછુ રાજા ના મહૅલ નૉ વિસ્તાર
કૅ પછી ખુલ્લા ગગન ની નિચૅ ફરતા
ઍક્ ભરઅવાડ નૉ અવકાશ
રૉજ રૉજ નિ દીનચર્યા તથા કુથલી
મા રચી પચિ રહૅતી
મનબુદ્ધી નૅ ઢીલ છૉડી
ઉચાઈ અને વધૂ ઊચાઈ શોધતી પતન્ગ્ નો
અવાકાશ
માન્,
મોભા, મૂડી અને વ્યવસાય
ના લૌકીક માપદન્ડ્ ની પરવાહ ના કરી
નીર્ભય બની, મન્ પ્રેરણા ને અનૂસરી
કશૂ કરવાનો, કે ક્શૂ ના કરવાનો અવકાશ
ડગલે
ને પગલે જવાબદારી ના ઊચાર થી ત્રસ્ત્
હૂ ઈચ્હૂ અલખ્ નિરનજન્ બાવા નો,
કે મૂક્ત્ વીચરતા વેગેબોન્ડ નો અવકાશ
જીવન ની કેસેટ્ ને ફાસ્ટ્ ચલાવી
કામ જલદી નીબટાવા નો અવકાશ